His Holiness Syed Mufaddal Saifuddin Sahib, Supreme Leader of Dawoodi Bohra to be conferred Nishan-e-Pakistan title

His Holiness Syed Mufaddal Saifuddin Sahib, Supreme Leader of Dawoodi Bohra to be conferred Nishan-e-Pakistan title

Dr. Syedna Sahib has been given the highest honor by many countries of the world.


His Holiness Dr. the 53rd Supreme Leader of Dawoodi bohra Community, who has settled around the world for business and employment purposes. Syedna Mufaddal Saifuddin Sahib has been announced to be conferred Nishan-e-Pakistan, the highest civilian honor of Pakistan by the Government of Pakistan, much to the delight of the people of all walks of life. A large number of people of Dawoodi Bohra community living in Pakistan continue to receive guidance, help and blessings from His Holiness for economic progress along with social and religious activities and also with the Government of Pakistan for the welfare of the poor and needy people there especially in education and medical fields. Noting the special contribution of various programs along with financial support, Supreme Leader of Dawoodi Bohra Community headquartered in Mumbai, Dr. President of Pakistan Dr. Arif Alvi has given his approval after which the award will be conferred soon. This highest honor is given to those who have made an outstanding contribution to the service of Pakistan.


Earlier, former Prime Minister of India Morarji Desai was given the Nishan-e-Pakistan Award in 1990. Morarji Desai was awarded the title for his role in averting war and reconciliation with China and Pakistan after India’s nuclear tests in 1974, while actor Dilip Kumar was honored by Pakistan with the Nishan-e-Imtiaz, its second highest civilian honor in 1998.

Dr. Countries including Sri Lanka, Egypt, USA, Kenya, Tanzania, Singapore, Jordan, Africa and Pakistan have given highest honors to Syedana Sahib for his special contribution in humanitarian, social, religious affairs, fraternity, sanitation, environment, education and medical services.

Gujarati

દાઊદી વ્હોરા કોમના સર્વોચ્ય ધર્મગૂરૂ હિઝ હૉલિનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબને નિશાન-એ-પાકિસ્તાન ખિતાબ અપાશે

ડૉ. સૈયદના સાહેબને વિશ્ર્વના ઘણા દેશોએ આપ્યુ છે સર્વોચ્ય સન્માન

વિશ્ર્વભરમાં ધંધા રોજગાર અર્થે વસેલા દાઊદી વ્હોરા કોમના ૫૩મા સર્વોચ્ય ધર્મગુરૂ હિઝ હૉલિનેસ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ)ને પાકિસ્તાન સરકાર દ્વારા પાકિસ્તાનના સર્વોચ્ય નાગરીક સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે જેથી સમસ્ત વ્હોરા સમાજના લોકોમાં ખુશી ફેલાઈ છે. પાકિસ્તાનમાં બહોળી સંખ્યામાં દાઊદી વ્હોરા કોમના લોકો વસવાટ કરે છે તેમને સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે આર્થિક પ્રગતિ માટે હિઝ હૉલિનેસ દ્વારા સતત માર્ગદર્શન, મદદ અને આશિર્વાદ મળતા રહે છે ઉપરાંત પાકિસ્તાન સરકાર સાથે ત્યાંના ગરીબ અને જરૂરતમંદ લોકોના વેલ્ફેર માટે અને તેમાંય ખાસ કરીને શિક્ષણ અને મેડીકલ ક્ષેત્રે આર્થિક સહયોગ સાથે વિવિધ પ્રોગ્રામોના વિશેષ યોગદાનની નોંધ લઈને મુંબઈ ખાતે દાઊદી વ્હોરા કોમનું હેડક્વાર્ટર ધરાવતા સર્વોચ્ય ધર્મગુરૂ ડૉ. સૈયદના સાહેબને નિશાન-એ-પાકિસ્તાન ખિતાબ એનાયત કરવાની પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરીફ અલ્વીએ મંજૂરી આપી છે જે બાદ ટૂંક સમયમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સર્વોચ્ય સન્માન પાકિસ્તાનની સેવામાં સર્વોત્તમ યોગદાન આપનારને આપવામાં આવે છે.

આ અગાઉ ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને સન ૧૯૯૦માં નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૧૯૭૪માં ભારતે કરેલા પરમાણું ટેસ્ટ બાદ ચીન અને પાકિસ્તાન સાથે યુધ્ધ નિવારવા અને સુમેળ બનાવવા મહત્વની ભૂમિકા બદલ મોરારજી દેસાઈને આ ખિતાબ અપાયો હતો તો અભિનેતા દિલીપકુમારને ૧૯૯૮માં પાકિસ્તાને તેના બીજા નંબરના સર્વોચ્ય નાગરીક સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માન્યા હતા.

ડૉ. સૈયદના સાહેબને માનવતા, સામાજિક, ધાર્મિક બાબતો ઉપરાંત ભાઈચારો, સ્વચ્છતા, પર્યાવરણ, શિક્ષણ તેમજ તબીબી સેવાઓમાં વિશેષ યોગદાન બદલ શ્રીલંકા, ઈજીપ્ત, અમેરીકા, કેન્યા, તાન્જાનિયા, સિંગાપુર, જોર્ડન, આફ્રિકા અને પાકિસ્તાન સહીતના દેશો સર્વોચ્ય સન્માન આપી ચુક્યા છે.

Follow us on Youtube
Follow us on Facebook
Follow us on Twitter
Follow us on Instagram

Also Read
15 Landmarks To Visit Before You Turn 65
Rainwater Harvesting: An Eco-Friendly Approach to Water Conservation
Tabora: Exploring the Heart of Tanzania

25 South Indian Food Near Me In USA: Where Tradition Meets Taste
Ear Troubles? Learn How to Get Water Out of Your Ear

Leave a Comment

Exit mobile version